શુક્રવાર, 15 જુલાઈ, 2022

લાઈફ સ્કીલ મેળો

 


સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર

 


અમદાવાદ શહેર આયોજિત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર વર્ષ ૨૦૨૧-૨૨ માં જિલ્લા કક્ષાએ ઓવરઓલ કેટેગરીમાં ૩ પ્રાથમિક શાળાઓ અને ૩ માધ્યમિક શાળાઓ તેમજ વિવિધ સબકેટેગરીમાં ૧૮ શાળાઓની પસંદગી કરવામાં આવી. આ તમામ વિજેતા શાળાઓનો સન્માન સમારોહ આજ રોજ જિલ્લા પંચાયત અમદાવાદ નાં સરદાર પટેલ હોલ માં યોજાયો. જેમાં આપણી *ભંકોડા પ્રાથમિક શાળા* ની સબ કેટેગરી Behaviour Change & Capacity Building વિભાગમાં 92% ***** મેળવી જિલ્લા કક્ષાએ પસંદગી કરવામાં આવી. શાળા સ્વચ્છતા પ્રમાણપત્ર અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયા સાહેબના હસ્તે અને અમદાવાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નરેન્દ્ર દામા સાહેબની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું.

આ સ્વચ્છતા એવોર્ડ માટે સતત પ્રયત્નશીલ શાળા પરિવારના તમામ બાળદેવો, શિક્ષકોને અભિનંદન...


મદદરૂપ થનાર સર્વે તમામ એસ.એમ.સી સભ્યો,બાળકો, શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો, યુવાનોનો ખૂબ ખૂબ આભાર...

💐💐💐

🙏🙏🙏

શાળા પ્રવેશોત્સવ

 


બુધવાર, 15 એપ્રિલ, 2020

સોમવાર, 13 એપ્રિલ, 2020

ઓનલાઇન સમરકેમ્પ,૨૦૨૦

કાગળ માંથી બેગ અને ફોટોફ્રેમ બનાવવી













શનિવાર, 11 એપ્રિલ, 2020

ઓનલાઇન સમર કેમ્પ,2020



ટાસ્ક.1વાર્તા પૂર્ણ કરવી & 2. માસ્ક બનાવવા










બુધવાર, 25 માર્ચ, 2020

શુક્રવાર, 20 માર્ચ, 2020

TWINNING PARTNERSHIP & TEACHER EXCHANGE PROGRAMME

વલયદંડ રમત
 #BhankodaPrimarySchool
#ShihorPrimarySchool









રવિવાર, 15 સપ્ટેમ્બર, 2019

ખેલ મહાકુંભ-૨૦૧૯-૨૦


ગત વર્ષે તાલુકાકક્ષાએ પોઈન્ટ ટેબલમાં દ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યા બાદ ચાલુ વર્ષે પણ ભંકોડા પ્રાથમિક શાળાની યશકલગીમાં વધુ એક સોનેરી પીંછુ ઉમેરાયું.
તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં શાળાના 39 વિદ્યાર્થીઓ વિજેતા બની જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
🏆 ચેસ - સોલંકી વિષ્ણુભા ફતુભા અંડર ૧૧ 🥇 પ્રથમ
🏆 ચેસ - ઠાકોર અર્પિતા ભીખાજી અંડર ૧૧ 🥇 પ્રથમ
🏆 ચેસ-સોલંકી રાજદીપસિંહ ભરતસિંહ-અંડર ૧૪🥇 પ્રથમ
🏆 યોગાસન -ઠાકોર નયન રમેશજી - અંડર૧૪ -🥇પ્રથમ
🏆૧૫૦૦ મીટર દોડ-ઝાલા મિત્રરાજસિંહ તેજુભા-અંડર ૧૭🥇પ્રથમ
🏆૧૦૦ મીટર દોડ -ઝાલા કોમલબા રણધીરસિંહ-અંડર ૧૪ 🥇પ્રથમ
🏆૨૦૦ મીટર દોડ-ઠાકોર ગાયત્રીબેન બેચરજી -અંડર ૧૪ 🥇પ્રથમ
🏆૪૦૦ મીટર દોડ-ઝાલા કોમલબા રણધીરસિંહ-અંડર ૧૪🥇પ્રથમ
🏆૬૦૦ મીટર દોડ-ઠાકોર ભાવનાબેન ભગાજી-અંડર ૧૪🥇પ્રથમ
🏆લાંબીકૂદ-ઠાકોર ગાયત્રીબેન બેચરજી- અંડર-૧૪🥇પ્રથમ
🏆ઊંચીકૂદ -ઠાકોર સેજલબેન કાળુજી-અંડર ૧૪🥇પ્રથમ
🏆૩૦ મીટર દોડ-સોલંકી દુર્ગાબા ચમનસિંહ-અંડર ૯🥈દ્વિતીય
🏆૪૦૦ મીટર દોડ-ઝાલા રવિરાજ રણધીરસિંહ-અંડર ૧૪🥈દ્વિતીય
🏆૬૦૦ મીટર દોડ-ઠાકોર કાર્તિકજી ચેહરાજી-અંડર ૧૪🥈દ્વિતીય
🏆ઊંચીકૂદ - ઝાલા કૃષ્ણપાલ રણજીતસિંહ-અંડર ૧૪🥈દ્વિતીય
🏆૧૦૦ મીટર દોડ-ઝાલા મિત્રરાજસિંહ તેજુભા-અંડર ૧૭🥈દ્વિતીય
🏆વોલીબોલ - ભંકોડા કુમાર ટીમ - અંડર ૧૪ 🥈 દ્વિતીય
🏆વોલીબોલ - ભંકોડા કન્યા ટીમ - અંડર ૧૪ 🥈 દ્વિતીય
🏆૨૦૦ મીટર દોડ-ઠાકોર આનંદ રાજુજી-અંડર ૧૪🥉તૃતીય
🏆સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ-સોલંકી તુષાલ હરિચંદ્રસિંહ-અંડર ૧૧🥉તૃતીય
🏆ચેસ - મકવાણા ભૌમિક કૌશિકભાઈ - અંડર ૧૧ 🥉 તૃતીય
🏆ચેસ - સોલંકી તનીક્ષા ભાઈલાલભાઈ - અંડર ૧૪ 🥉 તૃતીય
જિલ્લા કક્ષાની રમતોત્સવ સ્પર્ધા માટે ભંકોડા પ્રાથમિક શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐🏆💐..




રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ગાયત્રીની લાંબી કૂદ