ખેલ મહાકુંભ-૨૦૧૯-૨૦
ગત વર્ષે તાલુકાકક્ષાએ પોઈન્ટ ટેબલમાં દ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યા બાદ ચાલુ વર્ષે પણ ભંકોડા પ્રાથમિક શાળાની યશકલગીમાં વધુ એક સોનેરી પીંછુ ઉમેરાયું.
તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં શાળાના 39 વિદ્યાર્થીઓ વિજેતા બની જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
🏆 ચેસ - સોલંકી વિષ્ણુભા ફતુભા અંડર ૧૧ 🥇 પ્રથમ
🏆 ચેસ - ઠાકોર અર્પિતા ભીખાજી અંડર ૧૧ 🥇 પ્રથમ
🏆 ચેસ-સોલંકી રાજદીપસિંહ ભરતસિંહ-અંડર ૧૪🥇 પ્રથમ
🏆 યોગાસન -ઠાકોર નયન રમેશજી - અંડર૧૪ -🥇પ્રથમ
🏆૧૫૦૦ મીટર દોડ-ઝાલા મિત્રરાજસિંહ તેજુભા-અંડર ૧૭🥇પ્રથમ
🏆૧૦૦ મીટર દોડ -ઝાલા કોમલબા રણધીરસિંહ-અંડર ૧૪ 🥇પ્રથમ
🏆૨૦૦ મીટર દોડ-ઠાકોર ગાયત્રીબેન બેચરજી -અંડર ૧૪ 🥇પ્રથમ
🏆૪૦૦ મીટર દોડ-ઝાલા કોમલબા રણધીરસિંહ-અંડર ૧૪🥇પ્રથમ
🏆૬૦૦ મીટર દોડ-ઠાકોર ભાવનાબેન ભગાજી-અંડર ૧૪🥇પ્રથમ
🏆લાંબીકૂદ-ઠાકોર ગાયત્રીબેન બેચરજી- અંડર-૧૪🥇પ્રથમ
🏆ઊંચીકૂદ -ઠાકોર સેજલબેન કાળુજી-અંડર ૧૪🥇પ્રથમ
🏆૩૦ મીટર દોડ-સોલંકી દુર્ગાબા ચમનસિંહ-અંડર ૯🥈દ્વિતીય
🏆૪૦૦ મીટર દોડ-ઝાલા રવિરાજ રણધીરસિંહ-અંડર ૧૪🥈દ્વિતીય
🏆૬૦૦ મીટર દોડ-ઠાકોર કાર્તિકજી ચેહરાજી-અંડર ૧૪🥈દ્વિતીય
🏆ઊંચીકૂદ - ઝાલા કૃષ્ણપાલ રણજીતસિંહ-અંડર ૧૪🥈દ્વિતીય
🏆૧૦૦ મીટર દોડ-ઝાલા મિત્રરાજસિંહ તેજુભા-અંડર ૧૭🥈દ્વિતીય
🏆વોલીબોલ - ભંકોડા કુમાર ટીમ - અંડર ૧૪ 🥈 દ્વિતીય
🏆વોલીબોલ - ભંકોડા કન્યા ટીમ - અંડર ૧૪ 🥈 દ્વિતીય
🏆૨૦૦ મીટર દોડ-ઠાકોર આનંદ રાજુજી-અંડર ૧૪🥉તૃતીય
🏆સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ-સોલંકી તુષાલ હરિચંદ્રસિંહ-અંડર ૧૧🥉તૃતીય
🏆ચેસ - મકવાણા ભૌમિક કૌશિકભાઈ - અંડર ૧૧ 🥉 તૃતીય
🏆ચેસ - સોલંકી તનીક્ષા ભાઈલાલભાઈ - અંડર ૧૪ 🥉 તૃતીય
જિલ્લા કક્ષાની રમતોત્સવ સ્પર્ધા માટે ભંકોડા પ્રાથમિક શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐🏆💐..
ખેલ મહાકુંભ-૨૦૧૮
ખેલ મહાકુંભ-૨૦૧૮
ભંકોડા પ્રાથમિક શાળાની યશકલગીમાં વધુ એક સોનેરી પીંછુ ઉમેરાયું.
તાલુકા કક્ષાના ખેલમહાકુંભ શાળાના 23 વિદ્યાર્થીઓ વિજેતા બની જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
🏆સોલંકી યશરાજસિંહ સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ અંડર૧૧ 🥇 પ્રથમ
🏆 રાજદીપસિંહ સોલંકી ચેસ અંડર૧૧ 🥇 પ્રથમ
🏆 જશોદાબા સોલંકી ચેસ અંડર૧૪ 🥇 પ્રથમ
🏆 નયન ઠાકોર યોગાસન અંડર૧૪ 🥇 પ્રથમ
🏆કુલદીપસિંહ સોલંકી ઉંચીકુદ અંડર૧૪ 🥇 પ્રથમ
🏆ગાયત્રીબેન ઠાકોર ઉંચીકુદ અંડર૧૪ 🥇 પ્રથમ
🏆મિત્રરાજ ઝાલા ૬૦૦મી દોડ અંડર૧૪ 🥇 પ્રથમ
🏆શાંતિબા સોલંકી ૬૦૦મી દોડ અંડર૧૪ 🥇 પ્રથમ
🏆કોમલબા ઝાલા ૪૦૦મી દોડ અંડર૧૪ 🥇 પ્રથમ
🏆રવિરાજસિંહ ઝાલા ૪૦૦મી દોડ અંડર૧૪ 🥈 દ્વિતીય
🏆જયવીરસિંહ સોલંકી લાંબી કૂદ અંડર૧૪ 🥈 દ્વિતીય
🏆વિક્રમજી ઠાકોર ૪૦૦મી દોડ અંડર૧૪ 🥉 તૃતીય
🏆ચેતનાબા સોલંકી ૪૦૦મી દોડ અંડર૧૪ 🥉 તૃતીય
🏆મિત્રરાજ ઝાલા ૧૦૦મી દોડ અંડર૧૪ 🥉 તૃતીય
🏆સજ્જનબેન રાવળ ગોળાફેંક અંડર૧૪ 🥉 તૃતીય

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)